અસ્થિત્વ છું !!

જણાવી દેજો એમને કે જેમણે મારા અંધારાના એંધાણ ભાસ્યા છે,
હું તો સૂરજ છું પોતે, આ તો પરિસ્થીતીઓએ ધરા પર ધુમ્મસનાં થોડા વાદળો બાંધ્યા છે.

જણાવી દેજો એમને કે જે ગભરાવે મને છે આ બદલાતી પરિસ્થીતીઓથી,
હું તો અસ્થિત્વ છું પોતે, “હિમાલય – ગંગા – સિંધુ” – બસ અસ્થિત્વનો આનંદ માણું છું.

જણાવી દેજો એમને કે જે મને ડરાવે છે મને ઘુઘવતા દરિયાથી,
હું તો વંશજ છું એનો જ પોતે, ક્યારેક સેતુ તો ક્યારેક પગદંડી – દરિયાએ ખુદ જ રસ્તા બનાવ્યા છે.

જણાવી દેજો એમને કે જેમણે કે શુન્યસ્યઃના જીવનના હજુ થોડા શ્વાસ છે હજી બાકી,
જીવનના રોગોને દુર કરવાના, અમુક ઘરગથ્થુ ઉપચાર હજી એની પાસે છે હજી બાકી.

- શુન્યસ્યઃ

~ by cypherism on May 22, 2011.

One Response to “અસ્થિત્વ છું !!”

  1. Awesome chhe….!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

 
Follow

Get every new post delivered to your Inbox.